શેરબજારમાં આજે ભારે ઉછાળો આવ્યો છે. તેજીવાળા ખેલાડીઓ, એફઆઈઆઈ અને સ્થાનિક નાણાં સંસ્થાઓની ચિક્કાર બાંઈગ તેજી થઈ છે. બીએસઈ સેન્સેક્સ 1439 પોઈન્ટ ઉછળી 82,962 ઓલ ટાઈમ હાઈ બંધ આવ્યો છે. એનએસઈ નિફટી ઈન્ડેક્સ 470 પોઈન્ટ ઉછળી 25,388 લાઈફ ટાઈમ હાઈ બંધ થયો છે. ( Sensex Nifty Life Time High ) ટેકનિકલી માર્કેટે તેજી તરફી બ્રેકઆઉટ આપ્યો છે. આગામી દિવસોમાં તેજી કેટલી આગળ વધશે અને તેજી થવા પાછળ કયા કારણો રહ્યા છે. જૂઓ વીડિયો…
સેન્સેક્સ અને નિફટી લાઈફ ટાઈમ હાઈ બંધ, નવી તેજી થવા પાછળ આ રહ્યા કારણો
previous post